ઈતિહાસ
નમસ્કાર જી.પી.એસ.સી. પી.આઈ. પરીક્ષા માં જનરલ સ્ટડીઝ માં ઈતિહાસ માંથી પ્રશ્નો પુછાય છે. આ સેક્શન માં આપને ઈતિહાસ માંથી પુછાતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન અને તેનું સંપૂર્ણ સ્ટડી મટેરિયલસ મળી રહેશે. અમે આશા રાખીએ તમે આ પરીક્ષામાં સારા ગુણે પાસ થઇ તમારું નામ રોશન કરો. આ એપ્લીકેશન તમારા મિત્રોને જરૂર શેર કરો.
Wednesday, 16 August 2017
Sunday, 30 July 2017
ભારતમાં થયેલ તમામ યુદ્ધની જાણકારી
મિત્રો આજે અમે આપને ભારતમાં થયેલ તમામ યુદ્ધ વિશેની માહિતી આપવા જઈ રહ્યા છીએ જે આપને ખુબ જ ઉપયોગી થશે
ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ થી લઇ આધુનિક ઈતિહાસ સુધીની સફર
ગુજરાતનો ઈતિહાસ અમર છે તેનો પ્રાચીન ઈતિહાસ થી લઇ આધુનિક ઈતિહાસ સુધીની સફર એ નીચેની પી.ડી.એફ. ફાઈલ માં વાંચવા મળશે. અમે આશા રાખીએ કે આપને તે વાંચવા માં આનંદ આવશે
click here for download file
click here for download file
Subscribe to:
Posts (Atom)